શરૂ કરેલી વાત આજે પણ અધુરી છે, કહેનાર એ જ છે બસ સામે કોઈ નથી..
વ્હાલનો ઘેરાવો આજે પણ અકબંધ છે, વ્યક્ત કરનાર એ જ છે બસ સાંભળનાર કોઈ નથી..
હૃદયના ઓરડામાં લાગણીઓની હેલી આજે પણ છે, વરસનાર એ જ છે બસ એમાં ભીંજાનાર કોઈ નથી..
-Pin.S
ક્ષણભરની જિંદગીમાંથી પણ બે પળની મીઠી યાદોની ભેટ જો હુ કોઈને આપી શકું તો જીવન સાર્થક માનીશ.