જીવનની આશાઓના ઓવારણા લઈ બાળપણ યૌવનના ઉંબરે ઊભુ હોય છે ત્યારે ઘડપણ પોતાના અનુભવોથી ખુશીની વ્યાખ્યા લખી ચૂકયુ હોય છે…
ખુશી
Published by pinal shastri
ક્ષણભરની જિંદગીમાંથી પણ બે પળની મીઠી યાદોની ભેટ જો હુ કોઈને આપી શકું તો જીવન સાર્થક માનીશ... View all posts by pinal shastri