કલ્પના

તું મને ગમતા ચંદ્રની અનોખી શીતળતા છે,
જેના અહેસાસ માત્રથી હૃદયના કિનારે ભરતીની સ્થિરતા છે….

મને તારી અનોખી આભાથી એટલો લગાવ છે,
કે ભૂલી જાવ છું આ તો માત્ર ક્ષણભરનો હાઉ છે….

છતાંય તારી પૂણઁતા છે મારા પ્રેમનો આધાર,
કારણ કે તું જ છે મારા હ્રદયનો જીવંત ધબકાર….

PiNaL29

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.