
Author Archives: pinal shastri
ક્ષણભરની જિંદગીમાંથી પણ બે પળની મીઠી યાદોની ભેટ જો હુ કોઈને આપી શકું તો જીવન સાર્થક માનીશ...
જિંદગી હું તને ચાહું છું….

કલ્પના
તું મને ગમતા ચંદ્રની અનોખી શીતળતા છે,
જેના અહેસાસ માત્રથી હૃદયના કિનારે ભરતીની સ્થિરતા છે….
મને તારી અનોખી આભાથી એટલો લગાવ છે,
કે ભૂલી જાવ છું આ તો માત્ર ક્ષણભરનો હાઉ છે….
છતાંય તારી પૂણઁતા છે મારા પ્રેમનો આધાર,
કારણ કે તું જ છે મારા હ્રદયનો જીવંત ધબકાર….
PiNaL29
પ્રેમ નો પડછાયો…

Happy Anniversary…..

વ્હાલ…

કેળવણી…

ચ્હા…

નવી શરૂઆત…

ચ્હા…
