સંબંધમાં સંવાદનુ જોડાણ ન હોય તો શું !
મૌનમાં પણ લાગણી વર્ણવી શકે તો સારું …..
ભીતરના ઘોંઘાટને શાંતિ ન મળે તો શું !
સંવેદનાની હેલીમાં થોડા ભીંજાઇ શકે તો સારું….
– Pin.S
ક્ષણભરની જિંદગીમાંથી પણ બે પળની મીઠી યાદોની ભેટ જો હુ કોઈને આપી શકું તો જીવન સાર્થક માનીશ.
સંબંધમાં સંવાદનુ જોડાણ ન હોય તો શું !
મૌનમાં પણ લાગણી વર્ણવી શકે તો સારું …..
ભીતરના ઘોંઘાટને શાંતિ ન મળે તો શું !
સંવેદનાની હેલીમાં થોડા ભીંજાઇ શકે તો સારું….
– Pin.S