જિંદગીની મજા એ માણતો હતો,
અણગમા ત્યજી બધાને ગમતીલો ગુલાલ છાટતો હતો…
દુઃખોથી ભરેલું હૃદય સ્મિતની ચાદરથી ઢાંકતો હતો,
હાસ્યની કલાનો સાચો ઉપયોગ એ જાણતો હતો…
સમયની રમતને એ સમજદારીથી જીતતો હતો,
થોડું જતું કરી સંબંધનો બગીચો એ સજાવતો હતો…
મંજિલ સુધી પહોંચાડતા પગથિયાંની કિંમત એ જાણતો હતો,
કદાચ એટલે જ ઉતરતી સીડીએ એ આત્મસંતુષ્ટિની મજા એ માણતો હતો…
Wah…
After very long time…
Where r u now a days…
LikeLiked by 1 person
Thank you
Ankleshwer
LikeLike